Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકા પેન્શનર મંડળ દ્વારા વાર્ષિક સામાન્ય સભા, સ્નેહમિલન, સત્કાર સમારંભનું તા. ૧૦-૧-ર૦ર૪ ના આયોજન કરવામાં આવ્યું છે.
સવારે ૧૧ વાગ્યે બાપા સિતારામ આશ્રમ (નાગેશ્વર આશ્રમ) માં આયોજીત આ કાર્યક્રમમાં ૭પ વર્ષથી વધુ વયના પેન્શનરોનું સન્માન કરવામાં આવશે.
આ માટે સભ્યોએ તા. ૮-૧-ર૦ર૪ સુધીમાં આધાર કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે તથા ભોજન પાસ પણ તમામ સ્ભ્યોએ મેળવી લેવા સંસ્થાના પ્રમુખ કનુભા ઝાલાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial