Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરહર મહાદેવ મિત્ર મંડળ દ્વારા આયોજન
જામનગર તા. રઃ નવરાત્રિના પાવન પર્વમાં હર હર મહાદેવ મિત્ર મંડળ દ્વારા જામનગરની ગરબી મંડળની બાળાઓ માટે ભવ્ય ભોજન-પ્રસાદ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આયોજનનું આ ૧૮મું વર્ષ છે.
આ સમારંભ ૬ ઓકટોબર, ર૦ર૪ ને રવિવારના સાંજે ૪-૩૦ થી ૯ વાગ્યા સુધી કૃષ્ણનગર, શેરીનં. ૩, પીપળાવારો ચોક, જામનગરમાં યોજાશે. આ કાર્યક્રમમાં ગરબી મંડળની બાળાઓને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. બાળાઓને પ્રસાદ લેવા આવતી વખતે કાર્ડ સાથે લાવવા અને એકવાર મોબાઈલ ફોન કરવા વિનંતી કરવામાં આવી છે. બાળઓને પ્રસાદી લેવા-મૂકવા માટે વાહનની વ્યવસ્થા આયોજક દ્વારા કરવામાં આવશે અને વાહનનું ભાડું પ્રસાદી સ્થળે ચૂકવી આપવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જામનગરની તમામ ગરબી મંડળોને આમંત્રણ પાઠવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial