Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ જામનગરના એક પરિણીતાએ લગ્નના બાર વર્ષ સુધી પતિએ મારકૂટ કરવા ઉપરાંત ગાળો ભાંડી ત્રાસ આપ્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં વસવાટ કરતા પ્રતાપસિંહ અમરસંગ ગોહિલ સાથે વર્ષ ૨૦૧૨માં કાજલબા દાજીભા ખોડના લગ્ન થયા હતા. લગ્ન પછી આટલા વર્ષાે સુધી પતિ પ્રતાપસિંહે ગાળો ભાંડી મારકૂટ કર્યે રાખી હતી. તેનાથી કંટાળી જઈ કાજલબાએ ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial