Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉધાર સોપારી આપી મેળવ્યો હતો ચેકઃ
જામનગર તા. ૨ઃ જામનગરના એક આસામીએ રૃા.૧૩ લાખ ઉપરાંતના બાકી લેણા પેટે રૃા.૭૫ હજારનો ચેક મેળવ્યો હતો. તે ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગરમાં શ્રીરામ ટ્રેડર્સ નામથી પેઢી ચલાવતા વસવાટ બિપીનકુમાર તુલસીદાસ વિઠ્ઠલાણી પાસેથી ચાંમુડા એજન્સીવાળા ધવલ દિનેશભાઈ રાઠોડે ઉધારમાં સોપારી ખરીદી તેની બાકી રકમ રૃા.૧૩,૧૮,૬૩૫ ચૂકવવા માટે રૃા.૭૫ હજારનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા બિપીનભાઈએ જામનગરની અદાલતમાં ધવલ દિનેશભાઈ રાઠોડ સામે ચેક પરતની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial