Advertisement
Author: નોબત સમાચાર

આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકાશે અરજી

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ લેવા

જામનગર તા. રઃ રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ તમામ ગૌશાળા પાંજરાપોળમાં રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અન્વયે નાણાકીય વર્ષ-ર૦ર૪-રપ માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી મૂકવામાં આવી છે. ઉકત યોજનાના ઠરાવ, શરતો અને બોલીઓની વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh