Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તળાવની પાળે શનિવારે સાંજે
જામનગર તા. ૨: જામનગરના રણમલ તળાવની પાળે શનિવારે સાંજે એક પૂર્વ નગરસેવક વોકીંગ કરતા હતા ત્યારે તેઓને હૃદયરોગનો પ્રાણ ઘાતક હુમલો આવી ગયો હતો. જામનગરના ૫ૂર્વ નગર સેવક ડો. રામજીભાઈ હરજીભાઈ સાવલીયા (ઉ.વ.૭૬) ગયા શનિવારે સાંજે પોતાના નિત્યક્રમ મુજબ રણમલ તળાવની પાળે વોકીંગ કરતા હતા. આ વેળાએ તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા ડો. આર.એચ. સાવલીયા ઢળી પડ્યા હતા. તેઓને સારવાર માટે દવાખાને ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. તે પહેલાં આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial