Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં
ખંભળિયા તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી પંડ્યાના અધ્યક્ષસ્થાને બાળ કલ્યાણ સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયામાં યોજાઈ હતી. આ બેઠકમાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટની જોગવાઈઓ અનુસાર બાળ કલ્યાણ સમિતિની કામગીરી, કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતાં બાળકોના ચિલ્ડ્રન હોમ ફોર બોય્સમાં પ્રવેશ, પુનઃસ્થાપિત કરાયેલા બાળકોની સંભાળની માહિતી મેળવીને સમિક્ષા કરવામાં આવી હતી તેમજ જુવેનાઈલ જસ્ટીસ એક્ટના સુચારૂ અમલીકરણ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન ચંદ્રશેખરભાઈ બુદ્ધભટ્ટી તેમજ અન્ય સભ્યો અને સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહૃાાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial