Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજથી પુનઃ હજારો ખેડૂતોનું 'ચલો દિલ્હી' આંદોલનઃ સંસદ ઘેરાવનું આયોજન
અમેરિકાના પ્રેસિડેન્ટ બાઈડને તેમના પુત્રને બે આરોપમાં દોષમુક્ત જાહેર કર્યો
ગુજરાતમાં ધ્રુવી એન્ટરપ્રાઈઝના એકમો ઉપર ઈડીના દરોડાઃ દોઢ કરોડની સંપત્તિ ટાંચમાં
એકનાથ શિંદે સેનાએ અજીત પવાર સામે વિરોધી નિવેદનોનો મારો કર્યો
ફૂટબોલ મેચમાં રેફરીના વિવાદીત નિર્ણયથી હિંસા ભડકીઃ ૧૦૦થી વધુના મૃત્યુ
જામનગરમાં રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ ઉપલક્ષમાં ગઝલ અને હાસ્યદરબાર યોજાયા
જી. જી. હોસ્પિટલ સામે દબાણ હટાવ ઝુંબેશઃ માલ સામાન જપ્ત
પીએમ મોદી આજે ફિલ્મ નિહાળશે
જામનગરમાં લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રીઃ ઠંડીનો ચમકારો
જામનગરના વીજ કોન્ટ્રાક્ટરના પત્ની દ્વારા કરવામાં આવી દુષ્કર્મની ફરિયાદ
જામનગરના કાર બ્રોકર તથા ગ્રાહક સાથે રૂ.૪ લાખ ૧૫ હજારની કરાઈ છેતરપિંડી
પ્રેમીએ લગ્નની ના પાડતા હૃદયભગ્ન યુવતીએ કરી લીધી આત્મહત્યાઃ પત્નીવિયોગમાં યુવકનો ગળાફાંસો
જામજોધપુર પાસે બોલેરો-મોટર વચ્ચે અકસ્માતમાં એક યુવાનનું નિપજ્યું મૃત્યુ
બેડ ટોલનાકા પાસે ટ્રકમાં ભભૂકી ઉઠી આગ
કલ્યાણજીના ચોક પાસેના મકાનમાં ભભૂકી આગ
દારૂબંધી ભંગના ગુન્હામાં નાસી ગયેલા આરોપીની અટક
વોકીંગ કરી રહેલા વયોવૃદ્ધ પૂર્વ કોર્પોરેટરને હાર્ટએટેક
દર્દીને લેવા જતી એમ્બ્યુલન્સ અને મોટર વચ્ચે અકસ્માત
અકસ્માતમાં ટોટલ લોસ થયેલી મર્સીડીઝ મોટરનો ક્લેઈમ ચૂકવવા ફોરમનો આદેશ
ચકચારી ટ્રક લોન કૌભાંડમાં સંડોવાયેલા ચાર આરોપીની અદાલતે કરી જામીનમુક્તિ
વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગેની જાગૃતિ માટે કાર્યક્રમ
કાલાવડ પોલીસ દ્વારા રૂ.૧૭ લાખના દારૂનો નાશ
લાલપુરના પીપરટોડા પાસે ચાલુ બાઈક પરથી ફસડાઈ પડેલા વૃદ્ધનું થયું મૃત્યુ
દરેડ પાસે ગંજીપાના કૂટતા ત્રણ ઝબ્બે
પટેલ પાર્કમાં સ્કૂટર અને જકાતનાકા નજીકથી બુલેટની થઈ ગઈ ઉઠાંતરી
કાલાવડના ટોડા તથા ધોરાજી રોડ પરથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે
રૂ.૧૭ લાખ વ્યાજે લીધા પછી સાડા નવ લાખ આપ્યા, છતાં રૂ.૧પ લાખની ઉઘરાણી
અકસ્માતનો સામાન્ય ગુન્હો નોંધી લેનાર પોલીસ સામે તપાસનો આદેશ
દરેડ જીઆઈડીસી પાસે મર્સીડીઝે ઠોકર મારતા સ્કૂટર પર જતાં બેને ગંભીર ઈજા
જામખંભાળિયા-દ્વારકા માર્ગે ઢોરના કારણે સર્જાયા બે અકસ્માત
જામનગરના બેડેશ્વરમાં રહેતા શખ્સની એસઓજી દ્વારા તમંચા સાથે અટકાયત
જૂના કેસની મુદ્દતે જતો નહી તેમ કહી યુવાનને મળી ધમકી
દુકાનની દીવાલ સાથે ડમ્પર ટકરાઈ પડતા થયું નુકસાન
બાગાયત વિભાગની વિવિધ સહાય યોજનાના લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે
તમામ જાનૈયાઓ દારૂના નશામાં.. ૪૮ ની ધરપકડ
ખંભાળિયામાં એસઓજી કચેરીનું કરાયું લોકાર્પણ
વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન દ્વારા ચૂંટણી પ્રચારઃ હાપા ગામમાં સભા ગજવતા અગ્રણીઓ
ઘૂસણખોરી અટકાવવા બીએસએફની બે વધારે બટાલિયનોને તૈનાત કરાઈ
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતાનું જામનગરમાં આગમનઃ વિશ્વ પ્રસિદ્ધ બાલાહનુમાન મંદિરે કર્યા દર્શન
૭૭- જામનગર (ગ્રામ્ય) વિધાનસભા વિસ્તારનું ભારતીય જનતા પાર્ટીનું સ્નેહમિલન
ખંભાળીયામાં બાળ કલ્યાણ સમિતિની બેઠક
સાધના કોલોનીમાં હાઉસીંગ બોર્ડના જર્જરીત ૧૨ બ્લોકનું બાંધકામ તોડી પડાયું
જુવાનપુર ગામના સ્થાપક રામજીભાઈ સતવારાની પ્રતિમાનું મુખ્યચોકમાં સ્થાપન
કાલાવડમાં યોજાઈ કોંગ્રેસની તાલીમ શિબિર
મલેશિયામાં યોજાયેલ ડાન્સ ઈવેન્ટમાં રાધિકા સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળકયા
લાલપુરમાં સંવિધાન દિવસની ઉજવણી
શુક્રવારી બજારમાંથી મળી આવેલી બાળકીના માતા-પિતાને શોધી કઢાયા
તેરા તુજકો અર્પણ અંતર્ગત પોલીસની સરાહનીય કાર્યવાહી
રાધિકા એજ્યુકેર સ્કૂલમાં પોડકાસ્ટ સેમિનાર
જામગઢકા પાસે વીજલાઈનમાં સ્પાર્ક થતાં ખેડૂતોની ૧૩ વીઘા મગફળી સળગી ગઈ
જામરાવલઃ આઈકોનિક રસ્તાના નિર્માણ માટે દબાણો હટાવવાની કામગીરીનો પ્રારંભ
રણજીતસાગર રોડ પર મરામતની ધીમી કામગીરીથી જનતા પરેશાનઃ સાધના કોલોની પાસે રિક્ષા પલટી
ખંભાળીયાઃ ગઢવી વ્યકિત દ્વારા ઉપવાસ આંદોલન