Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી નગરપાલિકાની ચૂંટણી સંદર્ભમાં
કાલાવડ તા. ૨: કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની આગામી ચૂંટણી સંદર્ભમાં તાલીમ શિબિર યોજવામાં આવી હતી.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરીયા, નગર પાલિકા ચૂંટણી ઈન્ચાર્જ જીવણભાઈ કુંભરવાડીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયા, પ્રદેશ મહામંત્રી અને જિલ્લા પ્રભારી જશવંતસિંહ ભટ્ટી, કાલાવડ શહેર પ્રમુખ મેહુલભાઈ સોજીત્રા, પૂર્વ જિલ્લા અયક્ષ જે.ટી. પટેલ, જિ. પં. વિપક્ષના નેતા જે.પી. મારવીયા, જિલ્લા મહામંત્રી દેવદાનભાઈ, ન.પા. પૂર્વ વિપક્ષના નેતા ઈમરાનભાઈ સમા, ફાલ્ગુનીબેન સોજીત્રા, મહેશભાઈ વાદી, સાજીદભાઈ બ્લોચ, હનીફભાઈ ઘાડા, જિલ્લા લઘુમતિ પ્રમુખ શાહીદભાઈ નાકરાણી, યુવા શહેર પ્રમુખ પરાગભાઈ અજુડીયા, શહેર મહામંત્રી ભાવેશભાઈ ગોહીલ, ઉપપ્રમુખ આશિષભાઈ તળપદા, તાલુકા મહિલા પ્રમુખ રમાબેન, શહેર મહિલા પ્રમુખ યાસ્મીનબેન, રવિભાઈ શૂકલ, ચેતનભાઈ ઠેસીયા, ચિરાગભાઈ પરમાર, મુળજીભાઈ પ્રજાપતિ, પૂર્વ નગરસેવકો, જામનગર કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, શિબિરના ટ્રેનર રહીમભાઈ સ્તેરા, તા. પં. સભ્ય અશોકસિંહ જાડેજા, જિ.પં. સભ્યો અલ્પેશભાઈ વેકરીયા, રૂષિરાજસિંહ સોઢા, હારૂનભાઈ મલેક, સંદીપભાઈ ખીરા, સુનિલભાઈ વાણીયા, ધ્રુવીલભાઈ પટેલ, શામજીભાઈ જગદીશભાઈ, પરીક્ષીતસિંહ જાડેજા, ભીખાભાઈ ચંદ્રપાલ, હમીરભાઈ સાગઠીયા, હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial