Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોએ કરી મધ્યસ્થિઃ
જામનગર તા. ૨: જામનગરમાં બીમાર દર્દીને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ અને બીજા રાજ્યની મોટર વચ્ચે ખોડિયારકોલોની રોડ પર અકસ્માત થયા પછી બંને વાહન ચાલક વચ્ચે ચડભડ થઈ હતી. ત્યાં એકઠા થયેલા લોકોએ મામલો થાળે પાડ્યો હતો.
જામનગરના ખોડિયાર કોલોની રોડ પર ગઈકાલે બપોરે એક દર્દીને સારવાર માટે ખસેડવાની ઉતાવળમાં પુરપાટ ઝડપે જઈ રહેલી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ અને એક મોટર વચ્ચે અકસ્માત થયો હતો. હરિયાણા પાસીંગની મોટરમાં નુકસાની થતાં તેના ચાલક અને એમ્બ્યુલન્સના ચાલક વચ્ચે તણખા ઝર્યા હતા. એકઠા થઈ ગયેલા લોકોએ મામલો થાળે પાડ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial