Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની રાધિકા એજ્યુકેર સ્કૂલમાં ધો. ૫ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે પોડકાસ્ટ સેમિનાર યોજાયો હતો. વિદ્યાર્થીઓ આપણી લોક સંસ્કૃતિ જાણે અને તેમને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના જાણીતા અને સંગીત ક્ષેત્રે મોટું નામ ધરાવતા યુવા પ્રતિભાશાળી ગાયક કશ્યપભાઈ દવેએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ સાથે રસપ્રદ ચર્ચા કરી હતી. આ સેમિનારને સફળ બનાવવા શાળાના સંચાલકોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial