Advertisement
Author: નોબત સમાચાર

દુકાનની દીવાલ સાથે ડમ્પર ટકરાઈ પડતા થયું નુકસાન

રૂ.૪૦ હજારનું નુકસાન થયું:

જામનગર તા. ૨: જામનગરની ન્યુ આરામ કોલોનીમાં એક દુકાનની દીવાલ સાથે ડમ્પર ટકરાઈ પડતા દુકાનમાં રૂ.૪૦ હજારનું નુકસાન થયું હતું.

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તાર સામે આવેલી ન્યુ આરામ કોલોનીમાં રહેતા અને ત્યાં જ યોગેશ્વર સ્ટુડિયો નામની દુકાન ચલાવતા રમેશભાઈ નાનજીભાઈ કણઝારીયાની દુકાન સાથે ગઈ તા.૬ ઓક્ટોબર ૨૦૨૩ની સાંજે જીજે-૧૦-એક્સ ૯૩ ૯૮ નંબરનું ડમ્પર અથડાયું હતું.

તે ડમ્પરના ચાલકે બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરી યોગેશ્વર સ્ટુડિયોની દીવાલમાં ડમ્પર અથડાવી દેતા રમેશભાઈની દુકાનમાં રૂ.૪૦ હજારનું નુકસાન થયું હતું. આ બાબતની સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh