Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલમાં રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે ગામમાં પ્રવેશતો ગૌરવ પથનો રસ્તો આઈકોનિક રોડ બનાવવાનું મંજુર કરવામાં આવ્યું છે.
સપ્ટેમ્બર ૨૦૨૪માં રાવલ પાલિકા દ્વારા આ રસ્તા પર થયેલા દબાણો અંગે નોટીસો આપવામાં આવતા ૯૦ ટકા જેટલા લોકો દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતાં. બાકી રહેલી કેટલીક કાચી-પાકી કેબીનો-દુકાનો અંગે પાલિકા પ્રમુખ શ્રીમતી જમોડ તથા ચીફ ઓફિસર ભીખાભાઈ પરમાર દ્વારા કલ્યાણપુર પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ જેસીબીથી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial