Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના કૃષિમંત્રી, સાંસદ, પ્રભારી મંત્રી, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં
૭૭- જામનગર (ગ્રામ્ય) વિધાનસભા વિસ્તારના ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સંસદ સભ્ય પૂનમબેન માડમ, પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિંહ રાણા વિગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતુ. સ્વાગત પ્રવચન જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ, સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણીએ કર્યુ હતું. આ સ્નેહમિલનમાં જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સૂર્યકાંતભાઈ મઢવી, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, પ્રદેશ કારોબારી સભ્ય ડો. વિનોદ ભંડેરી, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, પ્રદેશ કિસાન મોરચાના મંત્રી સુરેશભાઈ વસરા, માર્કેટ યાર્ડના ચેરમેન અને તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા, સિકકા શહેર ભાજપ પ્રમુખ દેવુભાઈ ગઢવી, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા, જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારીયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન જેઠાલાલ અઘેરા, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન, શહેર ભાજપની ટીમ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલ સદસ્યો, સરપંચો, બુથ સમિતિથી લઈ, જિલ્લા કક્ષાના કાર્યકરો, પદાધિકારીઓ, મોરચાના આગેવાનો સહિત લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, સતવારા સમાજના આગેવાન માવજીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial