Advertisement
Author: નોબત સમાચાર

લોકપાલ નહીં નિમાતા જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરતું યુસીજી

ગુજરાતની ૧૦ સહિત દેશની ૧પ૭ યુનિવર્સિટ સામે પગલાં

જામનગર તા. રરઃ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સહિત ગુજરાતની ૧૦ અને દેશની ૧પ૭ યુનિવર્સિટીને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ડિફોલ્ટર કરવામાં આવી છે. આ યુનિ.માં લોકપાલની નિમણૂક કરવામાં આવી નથી. યુસીજીએ દેશની ૧પ૭ યુનિ.ને ડિફોલ્ટર જાહેર કરી છે તો ૧૦૮ સરકારી છે અને ૪૭ ખાનગી યુનિ.નો સમાવેશ થાય છે. આ યુનિ.એ લોકપાલની નિમણૂક કરી નથી આથી તેને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે. જેમાં જામનગરની ગુજ. આયુ.યુનિ. નો પણ સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh