Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ૧૦ અઠવાડિયા દરમિયાન ૧૦ કાર્યક્રમો યોજાયા હતાંઃ
ઈટ્રામાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજના યોગમાં ૬પ૦ થી વધુ દેશ-વિદેશના વિદ્યાર્થીઓ, સ્ટાફ વગેરે જોડાયા હતાં. ઈટ્રા દ્વારા ૧૦ સપ્તાહમાં ૧૦ કાર્યક્રમ યોજાયા હતાં. જે સ્પર્ધામાં વિજેતાઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. ઈટ્રાના નિયામક પ્રો. બી.જે. પરગીરીની અધ્યક્ષતામાં સંપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો અને સંપન્ન થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial