Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નોટબુક વિતરણ-સમૂહભોજન કાર્યક્રમઃ
જામનગર તા. રરઃ ભટ્ટ કનોજિયા બ્રાહ્મણ જ્ઞાતિ-જામનગર દ્વારા તા. ર૩ જૂન અને રવિવાર વાર્ષિક સંમેલન, નોટબુક વિતરણ અને સમૂહ ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
હિંમતનગર-પ, બરડાઈ બ્રાહ્મણની જ્ઞાતિની જગ્યામાં આયોજીત આ કાર્યક્રમમાં સાંજે ૪ વાગ્યે દીપ પ્રાગટ્ય, પાંચ વાગ્યે સ્પિચ, ગેમ્સ, ડાન્સ રજૂ થશે. સાત વાગ્યે દાંડિયારાસ અને ૮-૩૦ કલાકે ભોજન સમારોહ યોજાશે. જેમાં ઉપસ્થિત રહેવા કોર કમિટી, પ્રમુખ વી.ટી. ઘેડિયા, મંત્રી તેજસ ભટ્ટે નિમંત્રણ પાઠવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial