Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. રરઃ ખંભાળિયાના ખજૂરિયા ગામથી વડત્રા જતા રસ્તા પર રેલવેનો અંડરબ્રીજ બનાવેલો હોય, તેમાં વરસાદને કારણે પાણી ભરાતા રસ્તો બંધ થઈ જતા વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ રેલવે અંડરબ્રીજમાં પાણી ભરાય તો તેના નિકાલની વ્યવસ્થા ન હોય, લોકો પરેશાન થાય છે. વાહનચાલકો માટે રસ્તો બંધ થઈ જાય છે. તાજેતરમાં પણ ભરાતા વાવણી માટે ગયેલા ખેડૂતો પણ અટવાઈ ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial