Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રરઃ જામજોધપુર તાલુકાના મહીકી ગામમાં સરપંચ, ઉપસરપંચ દ્વારા પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ જયાબેન સોલંકીએ ઉચ્ચ કક્ષાએ રજુઆતમાં કર્યો છે. આ પેવર બ્લોકનું કામ ગ્રામ પંચાયતના રસ્તા પર પાથરવાના બદલે ખાનગી માલિકીની જગ્યાઓ પર નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા જાહેર સ્થળોના બદલે ખાનગી જગ્યાઓમાં બોર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી તપાસ કરી કડક પગલાં ભરવાની માંગણી કરી છે.
આ ઉપરાંત તેમણે પોતાના ઘરે સરપંચના માણસોએ આવી અરજી પાછી ખેંચી લેવાની ધમકી આપી હોવાની રજુઆત પણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial