Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લોહાણા અગ્રણીઓ-વેપારીઓ દ્વારા મસાલાવાળી ઠંડી છાસનું વિતરણ

સોમવારે લોહાણા મહિલા મંડળ દ્વારા પૂર્ણાહુતિ

જામનગર લોહાણા મહાજનવાડી, પંચેશ્વર ટાવર પાસે લોહાણા સમાજ દ્વારા દરરોજ મસાલાવારી ઠંડી છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સોમવાર, તા. ર૪-૬-ર૦ર૪ના લોહાણા મહિલા મંડળ દ્વારા સહયોગ મળતા સવારે ૧૦-૩૦ થી ૧ દરમ્યાન લોકોને ગરમીમાં રાહત થાય તે હેતુથી રઘુવંશી સમાજના સેવાભાવી ભાઈઓ વિતરણમાં સાથ સહકાર આપી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh