Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં સ્કૂલ વાહનોના ચેકીંગ માટે રખાઈ ડ્રાઈવ

વાહનોની ફીટનેસ, ક્ષમતા અંગે કરાઈ ચકાસણીઃ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં શાળાના વાહનો તથા વિદ્યાર્થીઓની હેરફેર કરતા વાહનો જેમાં બસ, રિક્ષા, મીની બસ, કાર સહિતના વાહનોનું ચેકીંગ કરી ડ્રાઈવરો પાસે લાયસન્સ છે કે કેમ?, વાહનોમાં સલામતીની વ્યવસ્થા, ફીટનેસ, ક્ષમતાથી વધુ નથી બેસાડાતા તે સહિતની સૂચના આપી  ચેકીંગ કરવામાં આવ્યું હતું. ક્ષતિગ્રસ્ત વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરાઈ હતી. આ કાર્યવાહી દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેની સૂચના અને ખંભાળિયાના પીઆઈ સરવૈયાના વડપણ હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh