Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મ્યુનિ. એમ્પ્લોઈઝ ક્રેડીટ કો.ઓ. સોસાયટીની કારોબારીની ચૂંટણી

જામનગરના મ્યુનિ. કોર્પો. એમ્પ્લોઈઝ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના કારોબારીના ૧૪ સભ્યોની ચૂંટણી માટે આજે મનપાના ૪૩૦ કાયમી કર્મચારી/મતદારોનું મતદાન યોજાયું હતું. સ્ત્રી અનામતની એક બેઠક બિનહરીફ થતાં ૧૩ બેઠકો માટે મતદાન થયું હતું. કારોબારીની ચૂંટણી પછી સમિતિની બેઠકમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી થશે. આ સોસાયટી/મંડળી છેલ્લા ૬૫ વર્ષથી કાર્યરત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh