Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ભાજપ દ્વારા આભાર દર્શન

આજે સાંજે સાંસદશ્રીની ઉપસ્થિતિમાં

ખંભાળિયા તા. રરઃ લોકસભાની ચૂંટણીમાં જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ વિજેતા થતા આજે સાંજે ૬ વાગ્યે નવી લોહાણા મહાજન વાડી, ખંભાળિયામાં ૮૧- ખંભાળિયા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનો આભારદર્શન તથા અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને હાજર રહેવા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા તથા દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh