Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથણીની જમીનનું ધોવાણ થતું હોવાની રાવ
જામનગર તા. રરઃ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી ગામનો રસ્તાનું થતું કામ યોગ્ય રીતે નહીં થતું હોવા અંગે રજુઆત કરવામાં આવી છે. મૂળ બાલાચડીમાં અને હાલ જાનગરમાં રહેતા નિવૃત્ત એએસઆઈ મનજીભાઈ કાળાભાઈ મકવાણાએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે બાલાચડી-ખીરી ગામને જોડતા રસ્તાનું કામ નિયમ મુજબ થતું નથી અમોને મળેલ સાથણીની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. પાણી નિકાલ વ્યવસ્થા, પુલીયાની સુવિધા કરવામાં આવી નથી. આ રોડ ઉંચો-નીચો છે હકીકતે સીધો સમાંતર બનાવવો જોઈએ તેવી માંગણી પણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial