Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અસ્થમાના દર્દીઓ માટે
જામનગર તા. રરઃ જામનગરના સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળ દ્વારા આગામી તા. ર૦-૭-ર૪ ના રાત્રે ૧૦-૩૦ વાગ્યે ગાંધીનગરના શિરડી સાંઈબાબા મંદિરમાં આસ્થમાના દર્દીઓ માટે આયુર્વેદિક ઔષધિયુકત ખીર સેવનનો કેમ્પ યોજવામાં આવ્યો છે.
સામાન્ય લોકોમાં દમના રોગ વિષે એવી ધારણા હોય છે કે દમનો રોગ દર્દીનો દમ નીકળે ત્યાં સુધી મટી શકતો નથી. સહજ સાધ્ય, અમુક કષ્ટ સાધ્ય અને અમુક અસાધ્ય હોય છે.
દમના દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ દમના રોગથી મુક્તિ મેળવી શકે છે. આ કેમ્પમાં પૂર્ણચંદ્રની રાત્રિએ આયુર્વેદની દિવ્ય જડીબૂટીઓના સંયોજનથી નિર્મિત ઔષધિયુકત ખીરના ભૂખ્યા પેટે સેવનથી ચુસ્તપરેજી પાલન અને જીવનશૈલીમાં પરિવર્તન અને સુધારા કરી રોગમાં લાભ મેળવી શકે છે.
વધુ વિગતો માટે મંડલના પ્રેસીડેન્ટ મોતીલાલ દાસવાણી (૯૪ર૭પ ૭૪૪૪૧) અને કનકસિંહ જાડેજા (૯૯૦૯૦ ર૧૬૬૩)નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial