Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીજીને ખૂલ્લા પડદે અમૃત અભિષેકઃ
દ્વારકાધીશ જગતમંદિરમાં જયેષ્ઠા (ખૂલ્લા પડદે સ્નાન) કરવામાં આવ્યો હતો. મંગલા આરતી પછી સવારે ૮ કલાકે ઠાકોરજીનો વૈદિક મંત્રોચ્ચારના પઠન સાથે જયેષ્ઠાભિષેક મહોત્સવ યોજાયો હતો. જેમાં શ્રીજીનું ઋતુનુસાર અમૃત (આંબા) તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં આવ્યો હતો. જન્માષ્ટમી અને જયેષ્ઠ માસની પૂર્ણિમાએ સામાન્યતઃ જયેષ્ઠા નક્ષત્રમાં એમ વર્ષમાં બે વખત જ શ્રીજીને ખૂલ્લા પડદે અભિષેક સ્નાન યોજવમાં આવતું હોય, જેનું વિશેષ મહત્ત્વ રહેલું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial