Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૮ મી જૂને ડો. હિતેશ જાની દ્વારા સારવારઃ
જામનગર તા. રરઃ જામનગરના કે.આર. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા નિઃશૂલ્ક રોગ નિદાન કેમ્પ તા. ર૮-૬ને શુક્રવારે પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર, કુંવરબાઈ જૈન ધર્મશાળાની પાસે, ન્યુ જેલ રોડ, પવનચક્કી, જામનગરમાં રાખવામાં આવ્યો છે.
ડો. હિતેશ જાની (એકસ પ્રિન્સીપલ અને હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ગુજ. આયુ. યુનિવર્સિટી) દર્દીઓની તપાસ કરશે, કેમ્પમાં જરૃરી પંચકર્મ સારવાર પણ નિઃશૂલ્ક આપવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે મો. ૭૦૧૬ર ૪૯૪૩૯ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial