Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિંદ્રાધીન તંત્ર દુર્ઘટનાની રાહ જૂએ છે ?
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કલ્યાણપુર ગામ પાસે આવેલું વિશાળ ટીલાટ તળાવ એક જગ્યાએ તુટવાની તૈયારીમાં હોવા છતાં કલ્યાણપુરનું તંત્ર દુર્ઘટનાની રાહ જોતું હોય તેવો ઘાટ થતાં ભારે ચર્ચા જાગી છે. મામલતદારને અગાઉથી લોકો દ્વારા રજુઆતો થઈ હતી પણ રીપેરીંગ ના કરાતા હાલ પાણી નીકળતું થયું હોય તળાવ તુટે તો કલ્યાણપુરને પણ ખૂબ જ નુકસાન થાય તેમ હોય તંત્રની આકરી ટીકા સાથે જિલ્લા તંત્રને ફરિયાદ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial