Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીએસઆઈ સહિતના સ્ટાફે આબાલ વૃદ્ધોને બહાર કાઢ્યાઃ
જામનગરના દરેડ-મસીતીયા સહિતના ગ્રામ્ય પંથકમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદી પાણી ભરાયેલા રહેતા આ વિસ્તારના લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. કમરથી વધુના પાણીમાં અસંખ્ય મહિલા, બાળકો તથા વૃદ્ધો પણ ફસાયેલા હતા. તેઓને રેસ્ક્યુ કરવા માટે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીએસઆઈ સી.એમ. કાંંટેલીયા સાથે ધસી ગયો હતો. પોલીસ ટીમે સંખ્યાબંધ મહિલા તેમજ આબાલ વૃદ્ધોને પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial