Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરની શાન એવા લાખેણાં તળાવમાં તાજેતરમાં પડેલા વરસાદના કારણે ભરપૂર માત્રામાં જળરાશિ આવી છે અને રણમલ તળાવ સંપૂર્ણપણે જલમગ્ન બની ગયું છે. રણમલ તળાવ, તેમજ પાછળનું તળાવ, એસ.ટી પાસે આવેલ તળાવ સંપૂર્ણ પાણીથી ભરાય ગયા છે. આ અનન્ય નજારો નિહાળીને શહેરીજનો ખુશખુશાલ બની ગયા છે. હજુ પણ પાણીની આવક ચાલુ હોય તેના માટે એસ.ટી. પાસે આવેલ તળવામાંથી બે કેનાલ મારફત ઓવરફલો થઈને પણ જઈ રહ્યું છે. શહેર માટે રણમલ તળાવ ખુબ ઉપયોગી હોય અને ૧ વર્ષથી પણ વધુ સુધી ડંકી, બોર, કુવાના તળ સાજા રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial