Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે કલાકમાં બાઈક ઉપડી ગયું:
જામનગર તા. ૩૦: જામનગર નજીક ખંંભાળિયા બાયપાસ પાસે નવ દિવસ પહેલાં એક આસામીનું પેટ્રોલ પંપ નજીક રાખવામાં આવેલું બાઈક કોઈ શખ્સ હંકારી ગયાની પોલીસમાં રાવ થઈ છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર નાઘેડી નજીક ગોવર્ધન ગ્રીન સોસાયટીમાં રહેતા કૃષ્ણકુમાર સિંહ બહાદુરસિંહ ગોહિલ નામના આસામીના પિતરાઈનું ગઈ તા.૨૦ ઓગસ્ટની સવારે ખંભાળિયા બાયપાસ નજીક પેટ્રોલપંપ પાસે જીજે-૨૫-કે ૯૩૮૪ નંબરનું હીરો બાઈક રાખવામાં આવ્યું હતું.
ત્યાંથી બે કલાકમાં રૂા.૨૫ હજારનું આ બાઈક કોઈ શખ્સ હંકારી ગયો છે. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial