Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાડીનાર તેમજ ભરાણા, ઝાખર પાટીયા, ઝાખર, સીંગચ, ટીંબડી, આંબલા (મોટા-નાના), કજુરડા, માંઢા, દેવળીયા, આરાધના ધામ સહિતના વિસ્તારોમાં ત્રણ દિવસ ધોધમાર વરસાદ પડતાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ત્રણ દિવસથી મોબાઈલ નેટવર્ક ઠપ્પ થઈ જવાથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial