Advertisement
Author: નોબત સમાચાર

ફલ્લાઃ કંકાવટી ડેમ પ્રથમ વખત ઓવર ફલો

ફલ્લા ગામ તથા આસપાસના વિસ્તારોમાં જન્માષ્ટમીના દિવસે પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. ફલ્લા ગામ પાસે આવેલા કંકાવટી ડેમ પ્રથમ વખત ઓવરફલો થયો હતો. સાતમ-આઠમના દિવસોમાં ફલ્લા પંથકમાં ભારે વરસાદ પડતાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નદી-નાળા છલકાઈ ગયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh