Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીઆઈ સહિતના સ્ટાફે કરી રેસ્ક્યુ કામગીરીઃ
જામનગરમાં ઉપરવાસના વરસાદના કારણે ધસી આવેલા વરસાદી પાણીએ રણજીતસાગરથી રંગમતી, નાગમતી નદી તરફ જતા વહેણમાં આવતી સોસાયટીઓમાં કાળો કેર વર્તાવી દીધો હતો. મંગળવાર તથા બુધવારના દિવસોમાં આ સોસાયટીઓમાં કમરથી વધુના પાણી ભરાઈ ગયા હતા. તેની વચ્ચે સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. મંગલદીપ સોસાયટીમાં કમરબૂડ પાણીમાં પીઆઈએ ખુદ ઉતરી લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial