Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાપમાનમાં આંશિક વધારો નોંધાયોઃ
જામનગર તા. ૩૦: જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં એક ડિગ્રીના વધારા સાથે મહતમ તાપમાન ર૭.૮ ડિગ્રી નોંધાયું હતું.
જામનગરમાં વરસાદી વાતાવરણ અને તેજીલા વાયરાઓના પગલે તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઘટતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી. એક ડિગ્રીના વધારા સાથે મહતમ તાપમાન ર૭.૮ ડિગ્રી અને લઘુતમ તાપમાન રપ.૮ ડિગ્રી નોંધાયું હતું. નગરમાં વરસાદી માહોલ અને મીની વાવાઝોડા સમાન પવનના પગલે વાતાવરણમાં ઠંડક યથાવત રહી હતી.
જામનગરમાં આજે સવારે પૂરાથતાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial