Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રપઃ જામનગરના એક આસામીએ એસટી કોર્પોરેશન સામે ૪૮ ઓફની બમણી રકમ વસૂલવા માટે અદાલતમાં અરજી કરી હતી. તે વસૂલાત અરજી રદ્દ કરવામાં આવી છે.
જામનગરના નરોત્તમભાઈ પરસોત્તમભાઈ જેઠવા નામના આસામીએ એસટી કોર્પોરેશન સામે ૪૮ ઓફની રકમ બમણી ગણીને કોર્પોરેશન પાસેથી રૂ.૧,૧૪,૬૮૦ વસૂલ મેળવવા માગણી કરી હતી. તે અરજી અન્વયે અદાલતના ધ્યાનમાં આવ્યું હતું કે, અરજદારે આ જ માગણી અગાઉ ટ્રિબ્યુનલ સમક્ષ પણ કરી હતી અને નામંજૂર થઈ હતી. તેથી અરજદારની અરજીને રેસજ્યુડીકેટાનો બાધ નડતો હોવાનું ઠરાવી અદાલતે વસૂલાત અરજી રદ્દ કરી છે. કોર્પોરેશન તરફથી વકીલ ગૌરવ પંડયા, ઉદય કવૈયા, ચાંદની સોલંકી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial