Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંંભાળિયા તા. ૨૫: તાજેતરમાં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિને કારણે પાકને માઠી અસર અને ખૂબજ નુકસાન થયું હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ૧૪૧૯.૬૨ કરોડની સહાય જાહેર થઈ તેને દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા આવકારાઈ છે.
રાજ્યના વન અને પ્રવાસન મંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિ.પં. પ્રમુખ રિદ્ધિબા જાડેજા, અગ્રણીઓ પી.એસ. જાડેજા, હરીભાઈ નકુમ, યુવરાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, ડી.એલ. પરમાર વગેરેએ આવકાર આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial