Advertisement
Author: નોબત સમાચાર

સાઈબર સિક્યુરીટી જાગૃતિ સેમિનાર

એ.કે. દોશી વિદ્યાલયમાં યોજાયો

જામનગરના ભવન્સ એ.કે. દોશી વિદ્યાલયમાં સાઈબર સિક્યુરીટી જાગૃતિ સેમિનાર ધો. ૧૦ થી ૧ર ના વિદ્યાર્થીઓ માટે યોજાયો હતો. જેમાં સાઈબર ક્રાઈમ વિભાગના કોન્સ્ટે. રાજેશભાઈ, શ્રદ્ધાબેન વિસ્તૃત જાણકારી આપી હતી. સેમિનારમાં શાળાના પ્રિન્સીપાલ ડાયરેકટર ભારતીબેન વાઢેર, પ્રાથમિક વિભાગ પ્રિન્સીપાલ મીરલબેન મહેતા તથા શિક્ષકો હાજર રહ્યા હતાં. પ્રિન્સીપાલ ડાયરેકટર ભારતીબેન વાઢેરે વિશેષ કિસ્સાઓ જણાવ્યા હતાં. આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેમિનારના સફળ આયોજન અંગે સંસ્થાના સેક્રેટરી જયોતિન્દ્રભાઈ વછરાજાની તથા સંસ્થાના ટ્રેઝરર રજનીકાંતભાઈ પ્રાગડાએ શાળાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh