Advertisement
Author: નોબત સમાચાર

સર્વરની સમસ્યાના કારણે દસ્તાવેજ નોંધણી ઠપ્પ

જામનગરની સેવા સદન-રજિસ્ટ્રાર કચેરીમાં

જામનગર રપઃ જામનગરની સેવા સદન રજિસ્ટ્રાર કચેરીમાં સર્વર ડાઉન હોવાથી કામગીરીમાં વિક્ષેપ થઈ રહ્યો છે.

જામનગરના સેવાસદનમાં કાર્યરત રજિસ્ટ્રાર ઓફિસમાં છેલ્લા ૮ થી ૧૦ દિવસથી સર્વર ડાઉન હોવાથી દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં વિક્ષેપ ભો થયો છે.

સ્થાનિક અધિકારી કહે છે કે આ સમસ્યાના ઉકેલ માટે અમો કશું કહી શકીયે તેમ નથી. આ સમસ્યા ઉપરથી જ આવી રહી છે જે બાબતે અમો લાચાર છીએ.

આમ સરકારી નેટવર્કમા એક અઠવાડિયા કરતા વધુ સમયની સમસ્યા સર્જાતી હોવાથી દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી થઈ શકતી નથી. આથી અરજદારો પણ હેરાન પરેશાન થઈ ગયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh