Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાના જન્મદિને આઠમો મહારકતદાન કેમ્પ યોજાયો

જામનગર તા. ૨૫: જામજોધપુર-લાલપુર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાના જન્મદિને આઠમાં મહારાકતદાન કેમ્પ જામજોધપુરમાં યોજાયો હતો. જેમાં ૧૮૮ રકતદાતાઓએ રકતદાન કર્યું હતું.

સમાજસેવાના કાર્ય થકી જન્મદિનની ઉજવણી નિમિત્તે ગોપનાથ મહાદેવ મંદિરના મહંત મંગલગીરી બાપુ ગુરૂ કસ્તુરગીરી બાપુ અને ઓરડીધામ સતાપરના ભુવાઆના અમરાઆતા પરબતઆતા ઉલવા તથા સડોદર ફૂલનાથ મહાદેવ મંદિરના મહંત સુંદરનાથ બાપુ ગુરુશ્રી ધનસુખનાથ બાપુના આશીર્વાદથી આયોજીત કાર્યક્રમમાં સુંદરનાથ બાપુ, ભુવાઆતા માંડાઆતા તથા રાધા રમણ સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં યુવા નેતા ગોપાલભાઈ ઈટાલીયા, ચિરાગભાઈ કાલરીયા, જીવણભાઈ કુંભરવાડીયા, માલદેભાઈ કરમુર, સરફરાઝ ખ્યાર, પ્રકાશભાઈ દોંગા, અતુલભાઈ રાઠોડ, ભરતભાઈ ગોધમ, હેમંતભાઈ કરંગીયા, જીવરામભાઈ રાજગોર, અશ્વિનભાઈ પટેલ, મુકેશભાઈ સરધારા, ડો. જયભાઈ અભંગી, ક્રિપાલસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, દેવાભાઈ પરમાર, કિશોરસિંહ જાડેજા, શિવરાજસિંહ જાડેજા, સી.એમ. વાછાણી, નગાભાઈ પોપણીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દેવાનંદભાઈ વસરા, સામતભાઈ કાંબરીયા, રમણીકભાઈ અભંગી, મહેશભાઈ નંદાણીયા અને ગોવિંદભાઈ ચાવડા, દેવરાજભાઈ રબારી, અમિતભાઈ ગોધમ, રાજશીભાઈ બેરા, બશિરભાઈ પટ્ટા, વિજય સાપરીયા, હાજીભાઈ સામતભાઈ કરમુર સહિત આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh