Advertisement
Author: નોબત સમાચાર

બ્યુટી પાર્લર તથા સીવણ ક્લાસની નવી બેચમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર દ્વારા વિનામૂલ્યે બ્યુટી પાર્લર તથા સીવણ ક્લાસ ચલાવવામાં આવે છે જેની નવી બેચ ટૂંક સમયામાં શરૂ થશે. આ વર્ગમાં જોડાવા ઈચ્છતી બહેનોએ એડમિશન ફોર્મ મેળવવા માટે સવારે ૯:૩૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ વાગ્યા દરમ્યાન સંસ્થાની શૈક્ષણિક શાખા ડી.એસ.પી. બંગલા સામે આવેલી ગલી, ત્રણબત્તી, જામનગરનો રૂબરૂ સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh