Advertisement
Author: નોબત સમાચાર

ગિરનારમાં ભ્રમણ શિબિરનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: યંગ સ્ટુડન્ટ્સ સર્વિસ કલબ ગુજરાત દ્વારા તા. ૨૧-૬-૨૫ થી તા. ૨૨-૬-૨૫ અને ૧૬-૮-૨૫ થી તા. ૧૭-૮-૨૫ સુધી ગિરનારના વન-પહાડીઓમાં ભ્રમણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૮ થી ૫૦ વર્ષ સુધીના લોકો ભાગ લઈ શકશે. શિબિર દરમ્યાન પર્વતારોહણ, રીવર ક્રોસીંગ, રેપ્લીંગ, રાત્રિ ભ્રમણ      સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. અરજી ફોર્મ તથા વધુ વિગતો માટે સાંજે ૬ થી રાત્રીના ૧૦ વાગ્યા દરમ્યાન અરૂણ દવે, આનંદનગર, ખોડીયાર ચોક, નિલકંઠ સિનેમા પાસે, રાજકોટ-૨ નો અથવા મો. ૯૮૨૫૩ ૭૧૬૫૫નો સંપર્ક કરવા કેમ્પના સંયોજક હરીશ પટેલ દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh