Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૨: શ્રી વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની સામાન્ય સભાનું આયોજન તા. ૨૯-૦૬-૨૫ને રવિવારે સાંજે ૬ વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં વાર્ષિક હિસાબ, તથા કારોબારી સભ્યોની મુદ્દત પૂર્ણ થતા નવા કારોબારી સભ્યોની વરણી કરવામાં આવશે. સામાન્ય સભા તા. ૨૯-૦૬-૨૫ને રવિવારે સાંજે ૬ વાગ્યે નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામના મંદિર સામે, ભાનુશાળી વાડ, ડૉ. ભગદેની ગલી, હવાઈ ચોક, જામનગરમાં રાખવામાં આવી છે. જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહેવા પ્રમુખે જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial