Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના એમ્યુઝમેન્ટ પાર્કથી જનતા ફાટક તરફ જવાના રસ્તા તરફ ગઈકાલે રાત્રે જીજે-૧૦-ડીએન ૩૦૧૩ નંબરની બીએમડબલ્યુ મોટર કોઈ રીતે તેના ચાલકના કાબુ બહાર ગયા પછી ડિવાઈડર પર ચઢી ગઈ હતી. બરાબર વચ્ચે આવીને અટકી ગયેલી આ મોટરમાંથી ઉતરેલા વ્યક્તિઓ તથા અન્ય નાગરિકોએ મહામહેનતે તે મોટરને ડિવાઈડર પરથી નીચે ઉતારી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial