Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોનલ બીજની ઉજવણી નિમિત્તે
જામનગર તા. ૨૨: આઈશ્રી સોનલમાં શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા તા. ૦૧-૦૧-૨૦૨૫ને બુધવારે સોનલ બીજની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમના સફળ આયોજન સંદર્ભે એક અગત્યની મિટિંગ તા. ૨૨-૧૧-૨૪ને શુક્રવારે રાત્રે ૯ વાગ્યે સોનલ મંદિર, ૪૯-દિ. પ્લોટના છેડે, ઉદ્યોગનગર, શંકરટેકરી ટેલિફોન એક્સચેન્જની પાસે, જામનગરમાં રાખવામાં આવી છે. સમસ્ત ચારણ સમાજ-જામનગરના કાર્યકર્તા ભાઈઓએ આ મિટિંગમાં ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખ દેવીદાનભાઈ ગઢવીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial