Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિટામિન્સ, વિવિધ બીમારીઓને લગતા રિપોર્ટ તથા એક્સ-રે ઈસીજી ટેસ્ટ કરી અપાયા
જામનગર જિલ્લાના પત્રકારો માટે રેડક્રોસ સોસાયટી અને માહિતી વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન નેશનલ હાઈસ્કૂલ, રેડક્રોસ સોસાયટીમાં કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં પત્રકારોને લોહીની ટકાવારી, લિપિડ પ્રોફાઈલ, કીડની, થાઈરોઈડ, બી-૧ર અને વિટામિન ડી, ડાયાબિટીસ, એક્સ-રે, ઈસીજીના ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતાં. નિદાન કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. જેમાં રેડક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન ડો. અવિનાશ ભટ્ટ, પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, સભ્યો નિરંજનાબેન વિઠ્ઠલાણી, કિરીટભાઈ શાહ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રભાઈ ભાનુશાળી દીપા સોની, નીતિનભાઈ પરમાર, કાજલબેન ગાગિયાણી, ઉષાબેન ગાંધી, એ.પી. અમૃતિયા, કેસુભાઈ કેટિયા, ભરતભાઈ દવે, અજીતસિંહ જાડેજા વગેરે સહભાગી થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial