Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે દિવસ પહેલાં મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ ચાલતા કામનું કર્ર્યું હતું જાત નિરીક્ષણઃ હટાવાયા દબાણો
જામનગરમાં પવનચક્કીથી લાલપુર બાયપાસને ગૌરવ પથ જાહેર કર્યા પછી તેના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. બે દિવસ પહેલાં મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ આ માર્ગમાં ચાલતા કામનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ પછી એસ્ટેટ શાખાએ રેકડી-કેબીનના દબાણો દૂર કર્યા હતાં. ત્યારે આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા જેસીસી, ટ્રેકટર વિગેરેનો ઉપયોગ કરી રોડની બન્ને સાઈડમાંથી ગેરકાયદે દબાણોના કારણે થયેલો કચરો, પત્થર વિગેરે ઉપાડી લેવાયા હતાં અને રસ્તો સાફ કરવામાં આવ્યો હતો. આ રોડની નવીનીકરણ કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial