Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ઠેર-ઠેર શેરડીનું વેંચાણઃ તુલસીજીને અર્પણ
આજે કારતક સુદ અગિયારસ એટલે કે દેવદિવાળી જેને દેવ ઉઠી અગિયારસ પણ કહેવામાં આવે છે. આજે અનેક મંદિરોમાં તુલસી વિવાહનું આયોજન પણ થાય છે. તો લોકો પોતાના ઘરે તુલસીજી પાસે શેરડી પધરાવી તેની પૂજા કરે છે. જામનગરમાં ગઈકાલે અને આજે ઠેર-ઠેર શેરડી વેંચાણ કરતા ધંધાર્થીઓ જોવા મળ્યા અને લોકોએ શેરડીની ખરીદી કરી. તુલસીજી પાસે અર્પણ કરી હતી. જેની સાંજે ગૌધુલિક સમયે પૂજા કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial