Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો તેમજ
ખંભાળીયા તા. ૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તથા આસપાસના વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો વ્યાપક થયો હોય, તેમ રોજના ૬૦૦ આઉટ ડોર દરદીઓનો ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં મેળો જામતો હોય તેવી સ્થિતિ સર્જાવા ૫ામી છે.
૬ દિવસમાં ડેન્ગ્યુના સાત કેસ, ઝેરી મેલેરીયાના બે તથા ટાઈફોઈડ તાવના બે સહિત સામાન્ય તાવ મેલેરીયાના વ્યાપક કેસો નોંધાયા છે. સવારમાં જ ઠંડી અને બપોરે ગરમીની બેવડી ઋતુને લીધે શરદી, ઉધરસ, કફના અસંખ્ય દરદીઓ શહેરની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં ઉભરાવા લાગ્યા છેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial