Advertisement
Author: નોબત સમાચાર

ચારણ (ગઢવી) સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ૩૦મા સમૂહલગ્ન મહોત્સવ

તા. ૧૭-૧૮ નવેમ્બરે ફોર્મ મેળવી

જામનગર તા. ૧રઃ ચારણ (ગઢવી) સમાજ સેવા ટ્રસ્ટ-રાજકોટ દ્વારા તા. પ-ર-ર૦રપ, બુધવારના ૩૦મો સમૂહ લગ્ન મહોત્સવ રાજકોટમાં યોજવામાં આવ્યો છે. આ અંગેના ફોર્મ તા. ૧૭-૧૧-ર૦ર૪, રવિવારના સવારે ૯ થી રાત્રિના ૮ વાગ્યા સુધી તેમજ તા. ૧૮-૧૧ થી ર૭-૧૧-ર૦ર૪ સુધી સાંજે પ.૩૦ થી રાત્રિના ૮ વાગ્યા સુધી ટ્રસ્ટના કાર્યાલયથી મેળવી શકાશે. ફોર્મ સાથે યુવક-યુવતીના પાસપોર્ટ સાઈઝના બે-બે ફોટા તથા જન્મને લગતા પુરાવા, આધારકાર્ડ અને રાશન કાર્ડની નકલ તથા ઓરીજનલ સાથે લાવવાનું રહેશે. આ અંગે વધુ વિગત મેળવવા આલાભાઈ ભુવા (મો. ૯૮રપ૪ ૬૩૧૦૧), દિલીપભાઈ બળદા (મો. ૯૮ર૪૪ પ૯૪૯૪) અથવા જયદેવભાઈ ધાંધણીયા (મો. ૯૮ર૪પ ર૪૬૭૪) નો સંપર્ક કરવા ઉપપ્રમુખ રામભાઈ ગઢવી બારભાયા દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh